ઉત્તર ગુજરાત
અરવલ્લી:બાયડ પોલીસના પહેરા માંથી 1 આરોપી ફરાર
બાયડ પોલીસની બેદરકારી આવી સામે રીઢો આરોપી બાયડ પોલીસના જાપ્તામાંથી થયો ફરાર
50 થી વધુ ગુન્હામાં સંડોવાયેલ આરોપી થયો ફરાર ડેમાઈ ગામની ઈકો ગાડીના ચોરી પ્રકરણમાં યુપી.થી લવાયા હતા બે આરોપી યુપી થી બે આરોપીઓને ટ્રાન્સફર વોરંટ થી લવાયા હતા આરોપીઓને પરત યુપી સોંપવા જઈ રહ્યા હતા પોલીસ કર્મીઓ રાજસ્થાનની સીમામાંથી એક આરોપી પોલીસને ચકમો આપી થયો ફરાર પોલીસ પાસે રહેલા એક આરોપીને યુપી પોલીસને સોંપાયો અરવલ્લી પોલીસે ફરાર આરોપી સામે યુપીમાં નોંધાવ્યો ગુનો પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ , વનરાજસિંહ , મહેશ અને મહોબત સિંહ ની બેદરકારી આવી સામે ફરાર આરોપીની ઘટનાને દબાવવાનો થયો પ્રયાસ