નવસારી

આઝાદી કા અમૃત મહોત્સવ પાન ઈન્ડિયા અવેરનેસ એન્ડ આઊટરીચ પ્રોગ્રામ ની પુણાઁહૂતી નીમીતે પ્રભાત ફેરી

આઝાદી કા અમૃત મહોત્સવ પાન ઈન્ડિયા અવેરનેસ એન્ડ આઊટરીચ પ્રોગ્રામ ની પુણાઁહૂતી નીમીતે પ્રભાત ફેરી અંતર્ગત નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરોટી અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ તથા નવસારી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ નવસારી ના નેજા હેઠળ અનુક્રમે ફુવારા ખાતે ગાંધીજીના પ્રતિમાને ફૂલહાર પહેરાવી પાન ઈન્ડિયા અવેરનેસ એન્ડ આઊટરીચ પ્રોગ્રામ ની પુણાઁહૂતી નીમીતે પ્રભાત ફેરી કાઢી નવસારી ના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નવસારીના લુનસીકુઈ ડો બાબા સાહેબ આંબેડકર ના પ્રતિમાને ફૂલહાર પહેરાવીને કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામા આવી.

આ પ્રભાત ફેરી માં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી ના સ્ટાફ શ્રી એ. એલ. કસ્સા, આસીસ્ટન્ટ ઉમંગ મકવાણા, પી. એલ.વી.એસ. રશ્મિ હળપતિ, પેનલ એડવોકેટ પ્રદીપ ગડંકુશ, એડવોકેટ અને સોશિયલ વર્કર હિના રાઠોડ તથા યુવાનો આ પ્રભાત ફેરી માં હાજર કાર્યક્રમ ને સફળ બનાવેલ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી ZATPAT News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | Youtube| Zatpat News | Telegram | Whatsapp Group

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!