ઉત્તર ગુજરાત

માલપુરના કાનેરા ગામે BAPS સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહર્ત કરવામાં આવ્યું : હરિભક્તોમાં આનંદ

રીપોર્ટ. હિતેશ સુતરીયા, અરવલ્લીબાવન ગામ લેઉઆ પટેલ માલપુર ના ગૌરવ સમાન પ્રથમ બી. એ. પી. એસ મંદિર વિશ્વ વ્યાપી આધ્યાત્મિક BAPS સ્વામિનાયારણ સંસ્થા દ્વારા અરવલ્લી જિલ્લામાં કાનેરા (માલપુર તાલુકા )મા મંદિર નું નિર્માણ કરશે શનિવાર ૧૩ નવેમ્બરે કાનેરા ગામ ખાતે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરનું ખાત મુહૂર્ત સંપન્ન થયું હિંમતનગર મંદિર ના કોઠારી પૂજ્ય મંગલ પુરુષ સ્વામી ઉપરાંત પૂજ્ય નિર્મલ ચરણસ્વામી માલપુર બાયડ ના ધારાસભ્ય જસુભાઈ પટેલ અને સમગ્ર જિલ્લામાંથી ૧૦૦૦ જેટલા હરિભક્તો અને ગ્રામજનો હાજર રહ્યા હતા પ્રગટ ગુરુ મહંત સ્વામી એ સારંગપુર મુકામે તારીખ ૨૪/૯/૨૦૨૧ ના દિવસે પૂજન કરેલ પાંચ ઇંટો સહિત વસ્તુ શાસ્ત્ર મુજબ વિદિક પૂજા કરેલ યંત્રો મંદિર ના ગર્ત મા સ્થાપન કર્યા હતા સંતો એ આશીર્વચન આપેલ વ્યસન મુક્તિ સંપ સુહ્યદય ભાવ સેવા સમર્પણ ભગવાન અને સંત મહિમા ઉપરાંત અક્ષર પુરષોતમ ના તત્વ જ્ઞાન ની વાત કરી હતી દેશ વિદેશ માં દરેક પ્રકારે શાંતિ થાય ૨૦૨૨ મા પ્રમુખ સ્વામી મહારાજ નો શતાબ્દી ઉત્સવ નિર્વિઘ્ન અને ધામ ધુમ પુર્વક ઉજવાય તથા તમામ સંતો ભક્તો ની સુખાકારી માટે ધૂન પ્રાર્થના કરી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!