નવસારી

રામનગર ક્રિકેટ ટુર્નામેન્ટમાં જય અંબે ઇલેવન નો છ વિકેટથી વિજય

છાપરા ગામે આવેલા અતિ પ્રચલિત મામા પ્લેગ્રાઉન્ડ રામનગર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.૮ ઓવર ની ટેનિસ બોલ ની મર્યાદિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં જય અંબે ઇલેવન, સાગર કિંગ, સાહિલ ઇલેવન ક્રિષ્ના ઇલેવન ,હર્ષિલ ઇલેવન અને જીત ટાઈગર એમ કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં સાહિલ ઇલેવન અને જય અંબે ઇલેવન સામે રમાઈ હતી જેમાં સાહિલ ઇલેવન એ ટોસ જીતીને બેટિંગ કરી હતી.
જેમાં મેન ઓફ ધ મેચ ગૌરવ નલાવડે થયા ,બેસ્ટ બોલર તરીકે પ્રદીપ મિસ્ત્રી, બેસ્ટ મેન તરીકે અને મેન ઓફ ધ સીરીઝ અક્ષય નલાવડે વિજય થયા હતા.

જય અંબે ઇલેવન ટીમ ના માલિક એ રાજ શુકલા જણાવ્યા મુજબ દરેક ટીમના ખેલાડીઓ ખૂબ જ સારું રમીયા હતા આ મેચનું આયોજન કરવાનું એક જ હેતુ હતો દિવાળી દિવસે બધા ફીટ રહે બધાનું સ્વાસ્થ્ય જળવાઇ રહે એના માટે આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનગર કપમાં ટીમ ને કપ અને રોકડ ઈનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી ZATPAT News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | Youtube| Zatpat News | Telegram | Whatsapp Group

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!