ઉત્તર ગુજરાત

અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય મંત્રી તરીકે અશ્વિન પરમાર ની નિમણુંક કરાઈ

હિતેશ સુતરીયા..અરવલ્લી

અરવલ્લી જિલ્લાના વિવિધ મોર્ચાઓ ના પ્રમુખ મહામંત્રીઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં યુવા મોરચા ના પ્રમુખ તરીકે અમીષ નગીનભાઈ પટેલ મોડાસા તેમજ મહામંત્રી તરીકે ધનસુરા તાલુકાના અવધેશ સુરેશભાઈ પટેલ ધનસુરાના અને ભિલોડા તાલુકાના સચીન અમરતભાઈ બરડા મહામંત્રી પદે નિમણુંક કરવામાં આવતા ઠેર ઠેર આવકારી અભિનંદનની વર્ષા વરસાવી હતી ઉચ્ચ શિક્ષણ મેળવેલા બુધ્ધિજીવી વર્ગના વ્યક્તિઓને જોડી ભાજપને વધુ સંગઠીત થશે અને તેમના જ્ઞાન નો ઉપયોગ કરવામાં આવશે.

બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સુરેશભાઈ કળાભાઈ ઠાકોર મહામંત્રી આશિષભાઈ ડી જયસ્વાલ, રંગુસિંહ ભીખુસિંહ પરમારની વરણી કરવામાં આવી. કિસાન મોરચાના પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પુરષોતમભાઈ પટેલ, મહામંત્રી તરીકે જયદીપસિંહ જે રાઠોડ, રમેશભાઈ કોદરભાઈ માલપુરની વરણી કરવામાં આવી, અનુ.જાતિ મોરચાના પ્રમુખ દિનેશભાઇ કે સોનેરી, મહામંત્રી તરીકે યોગેશભાઈ એચ બુધ્ધ,પ્રેગ્નેશભાઈ બી વાઘેલા તેમજ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ પ્રકાશભાઈ ડી નિનામાં મહામંત્રી બળવતભાઈ ડી ભોઈ, ડોકટર રાકેશભાઈ બી બોડાત અને લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે મહંમદભાઈ શેરભાઇ કુરેશી, મહામંત્રી સફીભાઈ પીરભાઈ મન્સુરી, કાસમભાઈ અલીમહમદભાઈ મિસ્ત્રીની નિમણુંક કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!