ઉત્તર ગુજરાત

અરવલ્લી ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાનાં મહામંત્રી પદે હિનલ બંકિમચંદ્ર ઠાકરની નિમણુંક કરાઈ

રિપોર્ટ- હિતેશ સુતરીયા. અરવલ્લી

અરવલ્લી જિલ્લાના વિવિધ મોર્ચાઓ ના પ્રમુખ મહામંત્રીઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં મહિલા મોરચા ના અધ્યક્ષ તરીકે નેહાબેન હરેશભાઇ પટેલ બાયડ તેમજ મહામંત્રી તરીકે મોડાસા ના વતની અને ઉચ્ચ અભ્યાસ કરેલા તજજ્ઞ માસ્ટર ડીગ્રી સિવિલ ઇજનેરી માં ગોલ્ડ મેડાલિસ્ટ થયેલા એવા હિનલ બેનબંકિમચંદ્ર ઠાકર ની અરવલ્લી જિલ્લા મહિલા મોર્ચાના મહામંત્રી પદે બીજા પ્રીતિબેન સ્નેહલભાઈ ઠેકડી ધનસુરા ની નિમણુંક કરવામાં આવતા ઠેર ઠેર આવકારી અભિનંદનની વર્ષા વરસાવી હતી ઉચ્ચ શિક્ષણ મેળવેલા બુધ્ધિજીવી વર્ગના વ્યક્તિઓને જોડી ભાજપને વધુ સંગઠીત થશે અને તેમના જ્ઞાન નો ઉપયોગ કરવામાં આવશે.

બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સુરેશભાઈ કળાભાઈ ઠાકોર મહામંત્રી આશિષભાઈ ડી જયસ્વાલ, રંગુસિંહ ભીખુસિંહ પરમારની વરણી કરવામાં આવી. કિસાન મોરચાના પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પુરષોતમભાઈ પટેલ, મહામંત્રી તરીકે જયદીપસિંહ જે રાઠોડ, રમેશભાઈ કોદરભાઈ માલપુરની વરણી કરવામાં આવી, અનુ.જાતિ મોરચાના પ્રમુખ દિનેશભાઇ કે સોનેરી, મહામંત્રી તરીકે યોગેશભાઈ એચ બુધ્ધ,પ્રેગ્નેશભાઈ બી વાઘેલા તેમજ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ પ્રકાશભાઈ ડી નિનામાં મહામંત્રી બળવતભાઈ ડી ભોઈ, ડોકટર રાકેશભાઈ બી બોડાત અને લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે મહંમદભાઈ શેરભાઇ કુરેશી, મહામંત્રી સફીભાઈ પીરભાઈ મન્સુરી, કાસમભાઈ અલીમહમદભાઈ મિસ્ત્રીની નિમણુંક કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!