Uncategorized

નવસારી જિલ્લામાં ૨૮ દર્દીઓને રજા આપવામાં આવી

ગુરુવારનાં રોજ નવા ૧૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

નવસારી જીલ્લામાં ગુરુવારનાં રોજ ૧૫ કોરોના પોઝીટીવ કેસો નોધાયા હતા. જેમાં તાલુકા પ્રમાણે જાઈઍ તો નવસારી ૦૩, જલાલપોર ૦૨, ચીખલી ૦૪, વાંસદા ૦૨ અને ખેરગામ ૦૧, ગણદેવી ૦૩ મળી કુલ ૧૫ કેસો નોધાયા છે. તેથી આજસુધીનો કુલ પોઝીટીવ આંક ૭૦૪૨ થયો હતો. નવસારી જીલ્લામાં ગુરુવારનાં રોજ ૨૮ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. તેથી કુલ રજા અપાયેલ દર્દીઓની સંખ્યા ૬૭૦૪ થયો હતો. નવસારી જીલ્લામાં ગુરુવારનાં રોજ ઍકપણ મૃત્યુ નોધાવા પામ્યું નથી. તેથી કુલ મૃત્યુ આંક ૧૮૯ યથાવત રહ્ના છે. નવસારી જીલ્લામાં ગુરુવારનાં રોજ ૧૪૯ ઍકટીવ કેસો છે.

નવસારી જીલ્લામાં ગુરુવારનાં રોજ વધુ ૭૮૫ સેમ્પલો લેવામાં આવ્યા હતા. નવસારી જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીનાં શંકાસ્પદ વ્યક્તિઓનાં ૨૭૯૩૦૩ જેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે. તેમાંથી ૨૭૧૪૭૬ નાં નેગેટીવ રિપોર્ટ આવેલ છે. આ તમામ ઍકટીવ દર્દીઓની સારવાર અલગ-અલગ જગ્યાઍ ચાલી રહી છે.

ગુરુવારે નોધાયેલ કોરોનાના દર્દીઓ
(૧) જયનીલ મુકેશભાઇ પટેલ – ૨૨ વર્ષીય યુવક – બાવર ફળિયા, ધામણ, નવસારી
(૨) હેમુબેન મહેશભાઇ પટેલ – ૪૭ વર્ષીય મહિલા – કેસરપાર્ક, કબીલપોર, નવસારી
(૩) રેણુ હિતેશકુમાર ડાભી – ૩૧ વર્ષીય મહિલા – વંસત વિહાર, કબીલપોર, નવસારી
(૪) સોભના દુલભ સોલંકી – ૪૬ વર્ષીય મહિલા – ઉતરા ફળિયા, મોટી વાલઝર, વાંસદા
(૫) જીગન્શ મોતીભાઇ પટેલ – ૨૭ વર્ષીય યુવક – વાંસદા કોટેજ, વાંસદા
(૬) સીરીશ કાંતિલાલ દેસાઇ – ૪૭ વર્ષીય પુરુષ – બ્રાહ્મણ ફળિયુ, વેડછા, જલાલપોર
(૭) યોગેશ સંજય વાઘ – ૨૮ વર્ષીય યુવક – વનગંગા સોસાયટી, વિજલપોર, જલાલપોર
(૮) મુતુલક્ષ્મી શકિત વેલુ અદિદ્રવિડ – ૪૦ વર્ષીય મહિલા – રેલ્વે કોલોની, બીલીમોરા, ગણદેવી
(૯) સંજય બાબુ મિસ્ત્રી – ૫૧ વર્ષીય પુરુષ – સોનીવાડ, બીલીમોરા, ગણદેવી
(૧૦) કુંજલકુમાર ભીખુભાઇ પટેલ – ૩૨ વર્ષીય પુરુષ – કાછલ ફળિયા, ઉંડાચ, ગણદેવી
(૧૧) ભાવેશભાઇ મંગુભાઇ આહિર – ૩૪ વર્ષીય પુરુષ – નોગામા, ટાંકલ, ચીખલી
(૧૨) ગંગાબેન ઘુરજી પટેલ – ૪૦ વર્ષીય મહિલા – પીર ફળિયા, ઘોલર, ચીખલી
(૧૩) જયમીન ઉમેશ પટેલ – ૨૭ વર્ષીય યુવક – સુંદર ફળિયા, વંકાલ, ચીખલી
(૧૪) પ્રિ­તેશ બચુભાઇ પટેલ – ૨૨ વર્ષીય યુવક – સોદકપોર, ઘડુલી, ચીખલી
(૧૫) કરશનભાઇ બચુભાઇ પટેલ – ૭૦ વર્ષીય પુરુષ – ઝાડી ફળિયું, રૂઝવાની, ખેરગામ

ગુરુવારે રજા અપાયેલ કોરોનાના દર્દીઓ
(૧) જશુ ઠાકોર પટેલ – ૭૦ વર્ષીય મહિલા – ચડીયા, સાદકપોર, ચીખલી
(૨) અંજલી જયેશ રાઠોડ – ૨૦ વર્ષીય યુવતિ – મોલધારા, નવસારી
(૩) મિત કનુ પટેલ – ૨૪ વર્ષીય યુવક – સુથાર ફળિયા, કોથમડી, જલાલપોર
(૪) ખુશ્બુ મનીષ ચાગ – ૨૨ વર્ષીય યુવતિ – અવધ રેસીડેન્સી, ઍરુ, જલાલપોર
(૫) ઍઝાઝ અહેમદ શેખ – ૩૪ વર્ષીય પુરુષ- મીરા નગર, વિજલપોર, જલાલપોર
(૬) મિત્તલ ધર્મેશ પટેલ – ૩૨ વર્ષીય મહિલા – પુસ્તી વિલા, ઍરુ ચાર રસ્તા, જલાલપોર
(૭) સંજય સુમંતલાલ ગાંધી – ૪૭ વર્ષીય પુરુષ – અવધ, ઍરુ, જલાલપોર
(૮) હરિશ રાજીવ હળપતિ – ૩૭ વર્ષીય પુરુષ – રૂપન તળાવ, આટ, જલાલપોર
(૯) અમિતકુમાર સુમન પટેલ – ૨૯ વર્ષીય પુરુષ – સ્વસ્તિક ઍપાર્ટમેન્ટની સામે, પરમેશ ડાયમંડ, છાપરા, નવસારી
(૧૦) રાજુ સુક્કર હળપતિ – ૩૭ વર્ષીય પુરુષ – આંબાવાડી, સાતેમ, નવસારી
(૧૧) અર્જુનસિંહ કાનજીભાઇ પટેલ – ૫૬ વર્ષીય પુરુષ – પોલીસ લાઇન, લુન્સીકુઇ, નવસારી
(૧૨) ભારતી રાજેશ જાશી – ૩૫ વર્ષીય મહિલા – અયોધ્યાનગર, ઘેલખડી, નવસારી
(૧૩) સંગીતાબેન મુકેશભાઇ આહિર – ૩૪ વર્ષીય મહિલા – આહિર ફળિયા, ખંભાડા, ચીખલી
(૧૪) મનિષા કમલેશ પટેલ – ૩૦ વર્ષીય મહિલા – ખાખરી, હરણગામ, ચીખલી
(૧૫) હિતેનભાઇ અરવિંદભાઇ પટેલ – ૩૩ વર્ષીય પુરુષ – વેણ ફળિયું, ખેરગામ
(૧૬) શશીકાંત લાલજી પટેલ – ૩૮વર્ષીય પુરુષ – કોલ ફળિયા, આછવણી, ખેરગામ
(૧૭) રોહન પ્રફુલ ટીચા – ૨૨ વર્ષીય યુવક – શાકમાર્કેટ, વાંસદા
(૧૮) જગદીશ સુક્કર મહલા – ૨૫ વર્ષીય યુવક – નવી વસાહત, ખારજઇ, વાંસદા
(૧૯) દિગવિજય રણજીત પરમાર – ૪૦ વર્ષીય પુરુષ – મંદિર ફળિયું, ચાંપલધારા, વાંસદા
(૨૦) રીકેન યશવંતભાઇ ટંડેલ – ૧૯ વર્ષીય યુવક – નવા ફળિયા, મોવાસા, ગણદેવી
(૨૧) કેના દિનેશભાઇ પટેલ – ૧૭ વર્ષીય યુવતિ – ઠીકરી ફળિયા, માસા, ગણદેવી
(૨૨) જયેશકુમાર બાબુભાઇ ટંડેલ – ૪૫ વર્ષીય પુરુષ – પીપલા ફળિયા, મોવાસા, ગણદેવી
(૨૩) કલાવતીબેન નરેશભાઇ પટેલ – ૪૪ વર્ષીય મહિલા – રામભાલ ફળિયા, ભાઠા, ગણદેવી
(૨૪) દેવેન્દ્રભાઇ ધીરૂભાઇ તોલાટ – ૫૦ વર્ષીય પુરુષ – વાડી વિસ્તાર, કછોલી, ગણદેવી
(૨૫) નેના જનક પટેલ – ૩૧ વર્ષીય મહિલા – કોળીવાડ, સરીબુજરંગ, ગણદેવી
(૨૬) વિનય ધીરૂભાઇ પટેલ – ૨૩ વર્ષીય યુવક – માધેલા ફળિયા, પોસરી, ગણદેવી
(૨૭) તેજલ રવિન્દ્ર – ૨૬ વર્ષીય યુવતિ – ઉત્તરા ફળિયું, પાલગભણ, વાંસદા
(૨૮) મિહિર ઇશ્વર તલાવિયા – ૨૯ વર્ષીય યુવક – રામદેવનગર, ઇટાળવા, નવસારી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!