નવસારી

ચીખલી તાલુકાનાં તલાવચોરા ગામે બ્રહ્મકમળ ખીલતા કુતુહલ સર્જાયું

ચીખલી તાલુકાનાં તલાવચોરા ગામનાં વચલા ફળીયામાં સુભાષભાઈ સીઆરસી તથા બારોલિયામાં કેતનભાઈ ગમનભાઈનાં ધરનાં આંગણામાં રાત્રી દરમ્યાન પવિત્ર બ્રહ્મકમળના ફૂલો ખીલી ઉઠતા દીપ પ્રગટાવી પૂજા કરી હતી. તથા આસપાસના રહીશોઍ પણ રાત્રી દરમ્યાન જ ખીલતા બ્રહ્મ કમળના ફુલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!