નવસારી

નવસારીમાં શુક્રવારનાં રોજ ૬૫ કોરોનાનાં દર્દીઓ નોંધાયા સાથે મ્યુકોરમાઈકોસિસનાં વધુ ૭ દર્દીઓ નોંધાયા

નવસારી જિલ્લામાં લેવાયેલા સેમ્પલોમાંથી શુક્રવારે વધુ ૬૫ કેસ કોરોનાનાં આવ્યા હતા. જેમાં જીલ્લામાં તાલુકા પ્રમાણે જોઈએ તો નવસારી ૧૪, જલાલપોર ૦૪, ગણદેવી ૧૧, ચીખલી ૨૮, વાંસદા ૦૩ અને ખેરગામ ૦૫ મળી કુલ ૬૫ કોરોનાનાં દર્દીઓ નોંધાયા છે. શુક્રવારનાં રોજ ૧૩૨ દર્દીઓ સારા થતાં તેમને રજા આપવામાં આવી છે. અને શુક્રવારનાં રોજ ૦૪ દર્દીઓનાં કોરોનાથી મૃત્યુ થયાં છે.

નવસારી આરોગ્ય શાખાનાં જણાવ્યાનુસાર શુક્રવારે કોરોનાનાં નવા ૬૫ પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝીટીવ આંક ૬૩૦૪ થયો છે. કોરોનાની સારવાર લેતા ૧૩૨ દર્દીને સાજા થયા છે તેથી કુલ ડિસ્ચાર્જ આંક ૫૨૬૪ થયો છે. જ્યારે ઍક્ટિવ કેસ ૮૮૨ રહયા હતા. કોરોનાથી શુક્રવારે વધુ ૦૪ દર્દીઓનાં મૃત્યુ થયા હતા. તેથી સરકારી માહિતી પ્રમાણે કુલ મૃત્યુ આંક ૧૫૮ થયો હતો. શુક્રવારનાં રોજ વધુ ૧૦૧૯ સેમ્પલો લેવાયા હતા. તેની સાથે કુલ લેવાયેલા સેમ્પલોની સંખ્યા ૨૬૧૨૩૩ થઈ હતી તેમાંથી ૨૫૩૯૧૦ નેગેટીવ આવ્યા હતા. જયારે ઍકટીવ કેસો ૮૮૨ રહયા છે. તેમની અલગ અલગ જગ્યાઍ સારવાર ચાલી રહી છે.

જોકે હાલમાં નવસારી જીલ્લામાં મ્યુકોરમાઈકોસિસનાં કેસમાં વધારો થઈ રહયો છે. ત્યારે નવસારી જીલ્લામાં શુક્રવારનાં રોજ મ્યુકરમાઇકોસિસનાં દર્દીઓમાં ૭ નો વધારો થયો હતો. તેથી મ્યુકોરમાઈકોસિસનાં કુલ ૧૬ કેસો થયા છે. નવસારી જિલ્લામાં કોરોના બાદ ફંગસની ઍન્ટ્રી થતા ઉદ્દભવેલા મ્યુકરમાઇકોસિસ નામનાં રોગે ગત સપ્તાહે વધુ પ્રમાણમાં જોવા મળ્યો હતો. નવસારી જિલ્લામાં આ રોગનાં ગુરૂવારનાં રોજ ૯ દર્દી હતા જેમાં શુક્રવારે વધુ ૭ દર્દી ઉમેરાતા કુલ કેસ ૧૬ થયા છે.

શુક્રવારે નોંધાયેલ કોરોનાનાં દર્દીઓ

(૧) સોમાભાઈ હંસજીભાઈ ટંડેલ – ૫૭ વર્ષીય પુરૂષ – નુતન ફળિયા, ઓંજલ માછીવાડ, જલાલપોર
(૨) રશમીતા મુકેશભાઈ ટંડેલ – ૩૫ વર્ષીય મહિલા – દિવાદાંડી, માછીવાડ, જલાલપોર
(૩) જાગૃતીબેન ભૂપેન્દ્રભાઈ ટંડેલ – ૨૭ વર્ષીય મહિલા – ચોરમલા ભાઠા, જલાલપોર
(૪) મિતુલ સુખાભાઈ પટેલ – ૩૭ વર્ષીય પુરૂષ – કનેરા, જલાલપોર
(૫) મંદાકિનીબેન વિરલકુમાર રાઠોડ – ૩૫ વર્ષીય મહિલા – રાનવેરી ખુંધ, ચીખલી
(૬) વિરલકુમાર ખંડુભાઈ રાઠોડ – ૪૨ વર્ષીય પુરૂષ – રાનવેરી ખુંધ, ચીખલી
(૭) ખુશી મુકેશભાઈ રાઠોડ – ૧૮ વર્ષીય યુવતી – રાનવેરી ખુંધ, ચીખલી
(૮) વર્ષાબેન ગુલાબભાઈ લાડ – ૫૦ વર્ષીય મહિલા – કુંભારવાડ, આમધરા, ચીખલી
(૯) શંકરભાઈ ભાણાભાઈ રાઠોડ – ૫૨ વર્ષીય પુરૂષ – ડુંગરી ફળિયા, સાદકપોર, ચીખલી
(૧૦) બચુભાઈ ગાડાભાઈ પટેલ – ૫૮ વર્ષીય પુરૂષ – સોનારીયા, સાદડવેલ, ચીખલી
(૧૧) જયશ્રીબેન અજયભાઈ પટેલ – ૨૩ વર્ષીય યુવતી – પ્રધાનપાડા, સિયાદા, ચીખલી
(૧૨) બીલક્રિશ ઈલ્યાસ શેખ – ૪૬ વર્ષીય મહિલા – નવા ફળિયા, સાદડવેલ, ચીખલી
(૧૩) નિશા ઈલ્યાસ શેખ – ૨૧ વર્ષીય યુવતી – નવા ફળિયા, સાદડવેલ, ચીખલી
(૧૪) પ્રકાશભાઈ સુખાભાઈ પટેલ – ૪૨ વર્ષીય પુરૂષ – ઠોડિયા ફળિયા, સોલધરા, ચીખલી
(૧૫) ટિંવિકલ સુંડેરસિંહ મિશ્રા – ૨૪ વર્ષીય યુવતી – થાલા કોલેજ રોડ, ચીખલી
(૧૬) મનિષા મનિષભાઈ મહાજન – ૨૩ વર્ષીય યુવતી – તિરૂપતી, માકેકપોર, ચીખલી
(૧૭) કિંજલ દિપકભાઈ પટેલ – ૧૯ વર્ષીય યુવતી – નવા, રાનવેરીકલ્લા, ચીખલી
(૧૮) મનોજભાઈ ગુલાબભાઈ રાઠોડ – ૩૪ વર્ષીય પુરૂષ – માહ્નાવંશી ફળિયા, રાનવેરીખુર્દ, ચીખલી
(૧૯) અવનીબેન દેવેન્દ્રભાઈ પટેલ – ૧૪ વર્ષીય યુવતી – પટેલ ફળિયા, સરૈયા, ચીખલી
(૨૦) મુકેશભાઈ છગનભાઈ પટેલ – ૪૭ વર્ષીય પુરૂષ – ગોડાઉન ફળિયા, સાદડવેલ, ચીખલી
(૨૧) ચુનીલાલ નાથુભાઈ પટેલ – ૭૫ વર્ષીય પુરૂષ – વચલા ફળિયા, ગોડથલ, ચીખલી
(૨૨) છગનભાઈ શાંતુભાઈ માહલા – ૫૮ વર્ષીય પુરૂષ – ચિકારપાડા, રૂમલા, ચીખલી
(૨૩) રમેશ પરભુભાઈ પટેલ – ૫૫ વર્ષીય પુરૂષ – વચલું ફળિયા, ગોડથલ, ચીખલી
(૨૪) અનિતા ઉમેશભાઈ પેલ – ૨૮ વર્ષીય મહિલા – વચલું ફળિયા, ગોડથલ, ચીખલી
(૨૫) દિપ્તી ચેતનભાઈ લાડ – ૩૩ વર્ષીય મહિલા – સુથારવાડ, સમરોલી, ચીખલી
(૨૬) મનિષા વિમલભાઈ આહિર – ૨૭ વર્ષીય મહિલા – આહિર ફળિયા, દેગામ, ચીખલી
(૨૭) દેવી ગુલાબભાઈ પટેલ – ૪૫ વર્ષીય મહિલા – ખડકિયા, દેગામ, ચીખલી
(૨૮) નાનુભાઈ બુધાભાઈ નાયકા – ૬૦ વર્ષીય પુરૂષ – મટકી ફળિયા, પીપલગભણ, ચીખલી
(૨૯) ધણી મનુભાઈ પટેલ – ૮૦ વર્ષીય મહિલા – ડેન્સા ફળિયા, તલાવચોરા, ચીખલી
(૩૦) બાલુ ધનજીભાઈ ખલાસી – ૬૦ વર્ષીય પુરૂષ – જલારામ ફળિયા, મોવાસા, ગણદેવી
(૩૧) મિનાક્ષી બાલુભાઈ ખલાસી – ૬૦ વર્ષીય મહિલા – જલારામ ફલિયા, મોવાસા, ગણદેવી
(૩૨) તેજલ સંતોષભાઈ ખલાસી – ૨૭ વર્ષીય મહિલા – જલારામ ફળિયા, મોવાસ, ગણદેવી
(૩૩) મિલન દિપકભાઈ આહિર – ૨૩ વર્ષીય યુવક – ડીપી ફળિયું, આહિરવાસ, અમલસાડ, ગણદેવી
(૩૪) હિમાંશુ જીતેન્દ્રભાઈ પટેલ – ૨૬ વર્ષીય પુરૂષ – માહ્નાવંશી, ધનોરી, ગણદેવી
(૩૫) વિજય અમ્રતભાઈ હળપતિ – ૨૭ વર્ષીય પુરૂષ – સીમ ફળિયા, વડસાગળ, ગણદેવી
(૩૬) ચેતનાબેન જગદીશભાઈ ટંડેલ – ૫૧ વર્ષીય મહિલા – પીપલાફળિયા, મોવાસ, ગણદેવી
(૩૭) ઉષાબેન ડી. પટેલ – ૫૩ વર્ષીય મહિલા – શિવચરણ, બીલીમોરા, ગણદેવી
(૩૮) સવિતાબેન ગણપતભાઈ પટેલ – ૪૯ વર્ષીય મહિલા – મંદિર ફળિયા, છાપર, ગણદેવી
(૩૯) નિરાલીબેન ડાહ્નાભાઈ ટંડેલ – ૨૭ વર્ષીય મહિલા – બાવરી ફળિયા, મેંધર, ગણદેવી
(૪૦) ઉષાબેન રતનજીભાઈ ટંડેલ – ૫૨ વર્ષીય મહિલા – શિવશકિïત ફળિયા, ભાટ, ગણદેવી
(૪૧) દિપેશ સુરેશભાઈ તોપવાલા – ૪૩ વર્ષીય પુરૂષ – આશિર્વાદ પાર્ક, નવસારી
(૪૨) પ્રિતી જીગ્નેશ ગોયલ – ૩૮ વર્ષીય મહિલા – બજરંગ સોસાયટી, શાંતાદેવી રોડ, નવસારી
(૪૩) દિપીકા હિતેન્દ્રભાઈ નાયકા – ૩૨ વર્ષીય મહિલા -ડો.રણજીતની વાડી, ગજરા પાર્ક સોસાયટી નજીક, ઘેલખડી, નવસારી
(૪૪) મોનજ છગનભાઈ પટેલ – ૬૩ વર્ષીય પુરૂષ – મિઠાકુવા, ઈટાળવા, નવસારી
(૪૫) જીમ્મી અલ્પેશભાઈ પટેલ – ૧૨ વર્ષીય યુવક – ટાંકી ફળિયા, ખડસુપા, નવસારી
(૪૬) અલ્પેશ બાબુભાઈ પટેલ – ૪૪ વર્ષીય પુરૂષ – ટાંકી ફળિયા, ખડસુપા, નવસારી
(૪૭) જીગનશા રાકેશભાઈ પટેલ – ૩૯ વર્ષીય મહિલા – સરસ્વતી પાર્ક, કબીલપોર, નવસારી
(૪૮) કિશોરભાઈ ઍસ. પટેલ – ૭૧ વર્ષીય પુરૂષ – સરસ્વતી પાર્ક, કબીલપોર, નવસારી
(૪૯) દિપીકા વલ્લભભાઈ ચૌહાણ – ૪૦ વર્ષીય મહિલા – બાલાજી પાર્ક, તીઘરા, નવસારી
(૫૦) કપીલ શાંતિલાલ ટંડેલ – ૩૯ વર્ષીય પુરૂષ – ભિમાજી કોમ્પલેક્ષ, ગોપાલ નગર, નવસારી
(૫૧) ભાવનાબેન પરેશભાઈ પટેલ – ૪૦ વર્ષીય મહિલા – પારસી ફળિયા, નાગધરા, નવસારી
(૫૨) ભારતીબેન સુમનભાઈ શાહ – ૭૬ વર્ષીય મહિલા – ઉતારા ફળિયા, અસ્તગામ, નવસારી
(૫૩) દિનેશ લલ્લુભાઈ પટેલ – ૫૦ વર્ષીય પુરૂષ – પિપલા ફળિયું, નાગધરા, નવસારી
(૫૪) જેતીલાલ બુધાભાઈ તળાવિયા – ૫૪ વર્ષીય પુરૂષ – જલારામ સોસાયટી, ખુંધ, ચીખલી
(૫૫) ઠાકોરભાઈ મંગાભાઈ પટેલ – ૫૯ વર્ષીય પુરૂષ – કોળીવાડ, આમધરા, ચીખલી
(૫૬) શૈલેષભાઈ દત્તુભાઈ પટેલ – ૪૧ વર્ષીય પુરૂષ – પટેલ ફળિયું, પાટી, ખેરગામ
(૫૭) ફાલ્ગુનીબેન કુંજનભાઈ પટેલ – ૩૮ વર્ષીય પુરૂષ – દસેરા ટેકરી, ખેરગામ
(૫૮) ભાવિનીબેન ભીખુભાઈ પટેલ – ૨૧ વર્ષીય યુવતી – નિચલી બઝારી ફળિયું, આછવણી, ખેરગામ
(૫૯) વિજય મોહનભાઈ પટેલ – ૪૬ વર્ષીય પુરૂષ – બંધાડ ફળિયું, આછવણી, ખેરગામ
(૬૦) રમિલા નટુભાઈ પટેલ – ૫૮ વર્ષીય મહિલા – બંધાડ ફળિયું, આછવણી, ખેરગામ
(૬૧) નાયના નરેશભાઈ પટેલ – ૪૭ વર્ષીય મહિલા – ઠાગડી ફળિયા, સારવણી, ચીખલી
(૬૨) પાર્વતીબેન મોહનભાઈ પટેલ – ૭૦ વર્ષીય મહિલા – પટેલ ફળિયા, ચાંપલધારા, વાંસદા
(૬૩) મધુ નિલેશભાઈ પટેલ – ૪૫ વર્ષીય મહિલા – ડુંગરી ફળિયા, ભીનાર, વાંસદા
(૬૪) પ્રદિપ દિનેશભાઈ પટેલ – ૩૦ વર્ષીય પુરૂષ – કાજીયા ફળિયા, ભીનાર, વાંસદા
(૬૫) કાજલકુમારી સુજીતભાઈ પ્રસાદ – ૩૭ વર્ષીય મહિલા – પુર્ણાનંદ ઍપાર્ટમેન્ટ, સ્ટેશન રોડ, નવસારી

શુક્ર્વારે રજા અપાયેલ કોરોનાનાં દર્દીઓ

(૧) મિનેશ પ્રવિણ પટેલ – ૩૫ વર્ષીય પુરુષ – બાવિષા ફળિયા, પાટી, ખેરગામ
(૨) લાલુ છના પટેલ – ૫૨ વર્ષીય પુરુષ – મોટી વાલઝર, વાંસદા
(૩) શૈલેષ સુમન પટેલ – ૪૮ વર્ષીય પુરુષ – હનુમાન ફળિયા, સુરખાઇ, ચીખલી
(૪) સાધના હસમુખ પટેïલ – ૫૬ વર્ષીય મહિલા – રેતકુવા, ટાંકલ, ચીખલી
(૫) કિનલ દિક્ષત શાહ – ૨૯ વર્ષીય યુવતિ – દરજી ફળિયા, ગણેશ સિસોદ્રા, નવસારી
(૬) જતારી જશુ કુરકતિયા – ૬૫ વર્ષીય મહિલા – બોરીપાડા ફળિયુ, ખાંટા આંબા, વાંસદા
(૭) જીનલ રમેશ લાડ – ૨૩ વર્ષીય યુવક – પટેલ ફળિયા, ગોડથલ, ચીખલી
(૮) સુનિલ પ્રકાશ રાઠોડ – ૨૯ વર્ષીય યુવક – હળપતિવાસ, સાગરા, જલાલપોર
(૯) નવિન અમરત પટેલ – ૫૨ વર્ષીય પુરુષ – તોરવન ફળિયા, કુકેરી, ચીખલી
(૧૦)પદમા દિલીપ રાઠોડ – ૪૫ વર્ષીય મહિલા – આનંદ વાડી, ખારેલ, ગણદેવી
(૧૧) ધર્મેશભાઇ ભવનભાઇ પટેલ – ૪૧ વર્ષીય પુરુષ – કુંભારવાડ, ઍરુ, જલાલપોર
(૧૨) અમિષા ગીરીશ પટેલ – ૪૦ વર્ષીય મહિલા – મંદિર ફળિયા, સામાપોર, જલાલપોર
(૧૩) જીગ્નેશ જયેશ નાયકા – ૨૩ વર્ષીય યુવક – નાઇકીવાડ, અરસાણ, જલાલપોર
(૧૪) અરવિંદ ડાહ્ના પટેલ – ૪૪ વર્ષીય પુરુષ – પટેલ ફળિયા, ભીનાર, જલાલપોર
(૧૫) સોનીયેલ ચોરોન કિમ્બો – ૧૭ વર્ષીય યુવક – મછાડ તલાવ, જલાલપોર
(૧૬) ભાવેશ નવનિત પટેલ – ૪૪ વર્ષીય પુરુષ – ખડકી દેલવાડા, જલાલપોર
(૧૭) અમર ભીષ્ણુ કિમ્બો – ૧૭ વર્ષીય યુવક – મછાડ તલાવ, જલાલપોર
(૧૮) રાકેશ શાંતિલાલ પટેલ – ૪૨ વર્ષીય પુરુષ – કોલીવાડ, પોંસરા, જલાલપોર
(૧૯) કલ્પેશ જયંતિ પટેલ – ૨૭ વર્ષીય યુવક – વેદ ફળિયું, મરોલી ગામ, જલાલપોર
(૨૦) ફાલ્ગુની મહેશ પટેલ – ૪૦ વર્ષીય મહિલા – હરિ ફળિયા ખરસાડ, જલાલપોર
(૨૧) નરેશ ઇશ્વર મિસ્ત્રી – ૪૨ વર્ષીય પુરુષ – કુંભારવાડ, ઍરુ, જલાલપોર
(૨૨) ક્રિષ્ના સુમંતરાય મિસ્ત્રી – ૨૩ વર્ષીય યુવતિ – કુંભારવાડ, કલથાણ, જલાલપોર
(૨૩) ઇનામુલ હસન રફીક અહમદ તાઇ – ૨૯ વર્ષીય યુવક – તાઇવાડ, અબ્રામા, જલાલપોર
(૨૪) જયંતિભાઇ પ્રણુભાઇ ટંડેલ – ૫૭ વર્ષીય પુરુષ – ગોવિંદ ફળિયા, કૃષ્ણપુર, જલાલપોર
(૨૫) હર્ષદભાઇ મોહનભાઇ ટંડેલ – ૪૨ વર્ષીય પુરુષ – રણભથા, જલાલપોર
(૨૬) જીગીશાબેન હર્ષદભાઇ ટંડેલ – ૩૧ વર્ષીય મહિલા- રણભથા, જલાલપોર
(૨૭) દિનેશભાઇ ભગુભાઇ ટંડેલ – ૪૫ વર્ષીય પુરુષ – રણભથા, જલાલપોર
(૨૮) અભિજીતકુમાર જીતુભાઇ ટંડેલ – ૨૫ વર્ષીય યુવક – ગોવિંદ ફળિયા, કૃષ્ણપુર, જલાલપોર
(૨૯) વૈદિકકુમાર મનોજભાઇ ટંડેલ – ૨૫ વર્ષીય યુવક – ગોવિંદ ફળિયા, કૃષ્ણપુર, જલાલપોર
(૩૦) હેપિન રાકેશભાઇ પટેલ – ૨૪ વર્ષીય યુવક – જેરિયાફળિયા, કનેરા, જલાલપોર
(૩૧) ઠાકોરભાઇ નાનુભાઇ પટેલ – ૫૬ વર્ષીય પુરુષ – જીનલ પાર્ક, ઍરુ ચાર રસ્તા, જલાલપોર
(૩૨) શીલા હસમુખ સોલંકી – ૩૪ વર્ષીય મહિલા – માઇવાડ, ડાભેલ, જલાલપોર
(૩૩) કપિલા બચુભાઇ પટેલ – ૫૦ વર્ષીય મહિલા – પટેલ ફળિયું, પરથાન, નવસારી
(૩૪) જીગન્ેશ ધનસુખ રાઠોડ – ૩૦ વર્ષીય પુરુષ – મોટીવાડી, સિસોદ્રા, નવસારી
(૩૫) હેરશગીરી મોતીગીરી ગોસ્વામી – ૪૧ વર્ષીય પુરુષ – મનમંદિર ઍપાર્ટમેન્ટ, રામનગર, કબીલપોર
(૩૬) મોહિત દિનેશ પટેલ – ૨૨ વર્ષીય યુવક – ગાંધી ફળિયું, અંબાડા, નવસારી
(૩૭) પ્રિયાંશુ જીતેન્દ્ર રાઠોડ – ૧૯ વર્ષીય યુવતિ – કબીલપોર, નવસારી
(૩૮) મોહનભાઇ ચૌહાણ – ૬૮ વર્ષીય પુરુષ – ગ્રીન વેલી, ચોવીસી, નવસારી
(૩૯) યોગેશ શંકર પટેલ – ૪૧ વર્ષીય પુરુષ – ઇશ્વરદર્શન, કબીલપોર
(૪૦) કલ્યાણજી રતનજી ધિમાઍ – ૬૦ વર્ષીય પુરુષ – ધવલનગર, કાલિયાવાડી, નવસારી
(૪૧) પૂર્વા પરેશ પટેલ – ૪૨ વર્ષીય મહિલા – ઠાકોર ફળિયા, મોગાર, નવસારી
( ૪૨) પુષ્પા જીતુ પટેલ – ૨૮ વર્ષીય યુવતિ – મીનધોધ, ચાંપલધારા, વાંસદા
(૪૩) ધ્રુવી જીતુ પટેલ – ૧૦ વર્ષીય બાળકી – મીનધોધ, ચાંપલધારા, વાંસદા
(૪૪) ભગુ ખલ્પા પટેલ – ૬૫ વર્ષીય પુરુષ – પટેલ ફળિયા, કંટાસવેલï, વાંસદા
(૪૫) રોશની જીગ્નેશ વ્યાસ – ૪૫ વર્ષીય મહિલા – શંકર ફળિયા, વાંસદા
(૪૬) લાસીયા નાથુભાઇ ભોયા – ૬૦ વર્ષીય પુરુષ – પટેલ ફળિયા, કાવડેજ, વાંસદા
( ૪૭) નવિન રતન રાવત – ૫૦ વર્ષીય પુરુષ – ડુંગરપાડા, લીમઝર, વાંસદા
(૪૮) યશવંત શાલુ ગાવિત – ૪૫ વર્ષીય પુરુષ – પટેલ ફળિયા, ઢોલુમ્બર, વાંસદા
(૪૯) મેરવાન કોલગહુ ચૌધરી – ૫૦ વર્ષીય પુરુષ – કસરપાડા, ઘોડમવ, વાંસદા
(૫૦) દિપક રણછોડ લાડ – ૪૯ વર્ષીય પુરુષ – પ્રતાપનગર મેઇન રોડ, વાંસદા
(૫૧) વિપુલ રમેશ આહિર – ૨૫ વર્ષીય યુવક – નિશાળ ફળિયા, વેલણપુર, ચીખલી
(૫૨) મિતેશ અરવિંદ પટેલ – ૨૪ વર્ષીય યુવક – દેસાઇ ફળિયા, કણભઇ, ચીખલી
( ૫૩) ઉર્વશી યોગેશ પટેલ – ૩૦ વર્ષીય મહિલા – મંદિર ફળિયા, સતાડીયા, ચીખલી
(૫૪) િ­યંકા શશીકાંતભાઇ પટેલ – ૨૭ વર્ષીય યુવતિ – વાડ ફળિયા, વાંઝણા, ચીખલી
(૫૫) રાહુલ શશીકાંતભાઇ પટેલ – ૨૫ વર્ષીય યુવક – વાડ ફળિયા, વાંઝણા, ચીખલી,
(૫૬) નિરવ સોમા રાઠોડ – ૨૪ વર્ષીય યુવક – દેગામ ખડાકીયા, ચીખલી
(૫૭) બચુભાઇ મણીલાલ પટેલ – ૭૦ વર્ષીય પુરુષ – ઝાડી ફળિયા, ઘેજ, ચીખલી
( ૫૮) લાલજીભાઇ ડી. સોજીત્રા – ૫૧ વર્ષીય પુરુષ – કુંભારવાડ, મલિયાધરા, ચીખલી
(૫૯) રમણભાઇ મદારીભાઇ પટેલ – ૬૫ વર્ષીય પુરુષ – પટેલ ફળિયા, સરઇયાï, ચીખલી
(૬૦) નિરવ મનહરભાઇ પટેલ – ૨૬ વર્ષીય યુવક – ગામતળ ફળિયા, બોળવાંક, ચીખલી
(૬૧) મહેશરામ જાગીન્દરરામ – ૩૦ વર્ષીય પુરુષ – આદિત્ય ટીમ્બર માર્ટ, બામણવેલ, ચીખલી
(૬૨) હિતેન્દ્ર પ્રેમા પટેલ – ૬૦ વર્ષીય પુરુષ – માતા ફળિયા, રાનવેરીકલ્લા, ચીખલી
(૬૩) સંધ્યા હિતેન્દ્ર પટેïલ – ૫૫ï વર્ષીય મહિલા – માતા ફળિયા, રાનવેરીકલ્લા,ચીખલી
(૬૪) ઉમેશ ભગુ પટેલ – ૪૦ વર્ષીય પુરુષ – ગણેશ ફળિયા, રાનવેરીકલ્લા, ચીખલી
(૬૫) પાર્વતી કરસન પટેલ – ૫૦ વર્ષીય મહિલા – કોળીવાડ, બામણવેલ, ચીખલી
(૬૬) ભગુ ફુલજી પટેલ – ૭૨ વર્ષીય પુરુષ – ગણેશ ફળિયા, રાનવેરીકલ્લા, ચીખલી
(૬૭) શૈલેષ પ્રતાપ પરમાર – ૫૨ વર્ષીય પુરુષ – ઉગમન ફળિયા, કુકેરી, ચીખલી
(૬૮) કાશીબેન રવજીભાઇ તલાવિયા – ૭૨ વર્ષીય મહિલા – મન્છા ફળિયા, ખુડવેલ, ચીખલી
(૬૯) હસમુખ મગનભાઇ ગાવિત – ૩૨ વર્ષીય પુરુષ ï-સિયાદા પ્રથાનપાડા, ચીખલી
(૭૦) અની સુરેશભાઇ પટેલ – ૧૦ વર્ષીય બાળકી – દેસાઇ ફળિયા, કણભઇ, ચીખલી
(૭૧) સતિષ વિનોદભાઇ પટેલ – ૩૩ વર્ષીય પુરુષ – ગામતળ, સાદડવેલ, ચીખલી
(૭૨) ઉત્સવ ડાહ્ના પટેલ – ૧૯ વર્ષીય યુવક – સતાડીયા, કણભઇ, ચીખલી
(૭૩) સોનલ હેતલકુમાર પટેલ – ૨૬ વર્ષીય યુવતિ – ફણસપાડા, સરવાણી, ચીખલી
(૭૪) હરેશ છગન પટેલ – ૩૭ વર્ષીય યુવક – તડપાડા, માંડવખડક, ચીખલી
(૭૫) વેલજી બરજુલ પટેલ – ૮૩ વર્ષીય પુરુષ – ગોલવાડ, મીયાનઝરી, ચીખલી
(૭૬) ધનુબેન વેલજી પટેલ – ૭૮ વર્ષીય મહિલા – ગોલવાડ ફળિયા, મીયાનઝરી, ચીખલી
(૭૭) ઠાકોરભાઇ ઝીણાભાઇ પટેલ – ૫૩ વર્ષીય પુરુષ – પેલાડ ફળિયા, ઘોડવાણી, ચીખલી
(૭૮) નટુભાઇ ખુશાલ પટેલ – ૪૫ વર્ષીય પુરુષ – આમલી ફળિયા, છટાડીયાï, ચીખલી
(૭૯) દિવ્યેશ ઠાકોરભાઇ પટેલ – ૩૫ વર્ષીય પુરુષ – તડપાડા, માંડવખડક, ચીખલી
(૮૦) જમનાબેન રતિલાલ પટેલ – ૬૫ વર્ષીય મહિલા – તડપાડા, માંડવખડક, ચીખલી
(૮૧) ઉર્મિલાબેન રાજેશભાઇ પટેલ – ૩૯ વર્ષીય મહિલા – ધેકા ફળિયા, આમધરા, ચીખલી
(૮૨)નિકુંજ બચુભાઇ પટેલ – ૨૯ વર્ષીય યુવક – બામનીયા, સાદકપોર, ચીખલી
(૮૩) કલાવતીબેન સતીષભાઇ લાડ – ૫૪ વર્ષીય મહિલા – કણબીવાડ, આમધરા, ચીખલી
(૮૪) નિતલ કલ્પેશ ભંડારી – ૩૬ વર્ષીય પુરુષ – ભંડારી, રેઢવાણીયા, ચીખલી
(૮૫) પ્રવિણા ભીખુ ભંડારી – ૫૮ વર્ષીય મહિલા – ભંડારી, રેઢવાણીયા, ચીખલી
(૮૬) મનસુખ બપાલ પટેલ – ૬૦ વર્ષીય પુરુષ – દાદરી, રેઢવાણીયા, ચીખલી
(૮૭) સીતા મનસુખ પટેલ – ૫૨ વર્ષીય મહિલા – દાદરી, રેઢવાણીયા, ચીખલી
(૮૮) દિવ્યેશ ચંપક લાડ – ૩૦ વર્ષીય પુરુષ – ભગત બામણવેલ, ચીખલી
(૮૯) પન્ના ગુલાબ લાડ – ૫૪ વર્ષીય મહિલા – છપરા, બામણવેલ, ચીખલી
(૯૦) ગીતાબેન બીપીન પટેલ – ૪૧ વર્ષીય મહિલા – પહાડ ફળિયા, વંકાલ, ચીખલી
(૯૧) મિનલ દિપક પટેલ – ૩૨ વર્ષીય મહિલા – દદરા, સાદડવેલ, ચીખલી
(૯૨) જાન્વી વિનેશકુમાર ટોપીવાલા- ૧૯ વર્ષીય યુવતિ – દર્શન સોસાયટી, સમરોલી, ચીખલી
(૯૩) મિત વિનેશકુમાર ટોપીવાલા – ૧૧ વર્ષીય બાળક – દર્શન સોસાયટી, સમરોલી, ચીખલી
(૯૪) રામેશ્વર પ્રેમાભાઇ કુમાવત – ૨૬ વર્ષીય યુવક – નવાનગર, હોન્ડ, ચીખલી
(૯૫) હિતેશ લખમસિંહ – ૨૯ વર્ષીય યુવક – ક્રિષ્નાનગર સોસાયટી, ખુંધ, ચીખલી
(૯૬) અનિલ છોટુ પટેલ – ૩૫ વર્ષીય પુરુષ – વજીફા ફળિયા, વંકાલ, ચીખલી
(૯૭) વિનિતા રણજીત લાડ – ૨૪ વર્ષીય યુવતિ – કુંભારવાડ, રૂમલા, ચીખલી
(૯૮) દિપીકા રમીશ થોરાટ – ૨૪ વર્ષીય યુવતિ – થોરાટપાડા, રૂમલા, ચીખલી
(૯૯) આયુષ રમીશ થોરાટ – ૯ વર્ષીય બાળક – થોરાટપાડા, રૂમલા, ચીખલી
(૧૦૦) દિપ રમીશ થોરાટ – ૬ વર્ષીય બાળક – થોરાટપાડા, રૂમલા, ચીખલી
(૧૦૧) અંબેલાલ હરી પટેલ – ૫૦ વર્ષીય પુરુષ – પીર ફળિયુ ઘોલાર, ચીખલી
(૧૦૨) ગંગા અંબેલાલ પટેલ – ૬૦ વર્ષીય પુરુષ – પીર ફળિયુ, ઘોલાર, ચીખલી
(૧૦૩) વિજય અર્જુન પટેલ – ૪૦ વર્ષીય પુરુષ – પટેલ ફળિયું, વેલણપુર, ચીખલી
(૧૦૪) દિવ્યાંશી મુકેશ પટેલ – ૯ વર્ષીય બાળકી – પ્રધાનપાડા, ભૂરા ફળિયા, સીયાદા, ચીખલી
(૧૦૫) સ્વિટી સુરેશ પટેલ – ૧૭ વર્ષીય યુવતિ – વાડ ફળિયા, બારોલીયા, તલાવચોરા, ચીખલી
(૧૦૬) કોકિલા સુરેશ પટેલ – ૫૦ વર્ષીય મહિલા – બારોલીયા, તલાવચોરા, ચીખલી
(૧૦૭) જેનિલ પ્રદિપ કરદાની – ૧૧ વર્ષીય બાળક – કૈલાશનગર, ખુંધ, ચીખલી
(૧૦૮) રાજુ હરી પટેલ – ૫૦ વર્ષીય પુરુષ – ઘડુલી ફળિયા, સાદકપોર, ચીખલી
( ૧૦૯) જાસ્મીન ધનસુખ રાઠોડ – ૩૩ વર્ષીય પુરુષ – માહ્નાવંશી ફળિયા, ખુંધ, ચીખલી
(૧૧૦) સોમી અરવિંદ પટેલ – ૩૫ વર્ષીય મહિલા – ખાદી, બામણવેલ, ચીખલી
(૧૧૧) કમલેશ હીરાલાલ પંચાલ – ૫૩ વર્ષીય પુરુષ – સાઇબાબા મંદિર, બીલીમોરા, ગણદેવી
(૧૧૨) સુખીબેન છગન પટેલ – ૭૪ વર્ષીય મહિલા – મહાદેવ નગર, બીલીમોરા, ગણદેવી
(૧૧૩) વિનોદ છબીલદાસ મિસ્ત્રી – ૬૨ વર્ષીય પુરુષ – લુહાર ફળિયા, ઉંડાચ, ગણદેવી
(૧૧૪) રાહુલભાઇ મનહરભાઇ પટેલ – ૨૩ વર્ષીય યુવક – નિશાળ ફળિયા, પાટી, ગણદેવી
(૧૧૫) ઉત્તમભાઇ ગુલાબભાઇ પટેલ – ૫૦ વર્ષીય પુરુષ – શાંતિનગર, આંતલિયા, ગણદેવી
(૧૧૬) ભાવનાબેન ભરત પટેલ – ૪૫ વર્ષીય મહિલા – સીમ ફળિયા, વડસાંગળ, ગણદેવી
(૧૧૭) દેવાંગકુમાર જીતેન્દ્ર પટેલ – ૨૭ વર્ષીય યુવક – સીમ ફળિયા, વડસાંગળ, ગણદેવી
(૧૧૮) ભાનુબેન સુમનભાઇ હળપતિ – ૫૧ વર્ષીય મહિલા – કાચલી ફળિયા, ધનોરી, ગણદેવી
(૧૧૯) પુષ્પાબેન રમેશભાઇ પટેલ – ૫૯ વર્ષીય મહિલા – વાડી ફળિયા, ઍîધલï, ગણદેવી
(૧૨૦) દિનેશભાઇ ભાણાભાઇ હળપતિ – ૫૦ વર્ષીય પુરુષ – કાલાતળાવ, ઍîધલ, ગણદેવી
(૧૨૧) જશુ છગન પટેલ – ૬૫ વર્ષીય મહિલા – વ્યાસનગર, ભાઠલા, ગણદેવી
(૧૨૨) વર્ષા સંતોષ પારેખ – ૪૪ વર્ષીય મહિલા – સાગરદર્શન, બીલીમોરા, ગણદેવી
(૧૨૩) અલ્કા અનિલ ગાંધી – ૫૨ વર્ષીય મહિલા – ભૈરુનાથ ટાવર, બીલીમોરા, ગણદેવી
(૧૨૪) કમલેશભાઇ રમેશભાઇ હળપતિ – ૧૮ વર્ષીય યુવક – ડુંગરી ફળિયું, કછોલ, ગણદેવી
(૧૨૫) સુભાષ રામભાઇ આહિર – ૩૭ વર્ષીય પુરુષ – આહિરવાસ, મોહનપુર, ગણદેવી
( ૧૨૬) જીતેશ હસમુખ ભયાવલા – ૪૧ વર્ષીય પુરુષ – કંસારવાડ, ગણદેવી
(૧૨૭) નિશા શાંતિલાલ જૈન – ૨૨ વર્ષીય યુવતિ – દેવાનંદ સોસાયટી, મરોલી, જલાલપોર
(૧૨૮) ભાવિન ધીરુ પટેલ – ૩૨ વર્ષીયï પુરુષ – કૃષ્ણકુંજ સોસાયટી, મરોલી, જલાલપપોર
(૧૨૯) આશાબેન બી પટેલ – ૪૨ વર્ષીય મહિલા – શિતારામ નગર, ઍરુ, નવસારી
(૧૩૦) સોનલ રાજેન્દ્રભાઇ નાયકા – ૩૦ વર્ષીય મહિલા – મોરી ફળિયા, નાગધરા, નવસારી
(૧૩૧) બચુભાઇ છોટુભાઇ પટેલ – ૫૦ વર્ષીય પુરુષ – બન્ધાડ ફળિયા, ખેરગામ
(૧૩૨) જ્યોતિ શૈલેષ નાયકા – ૩૭ વર્ષીય મહિલા – અયોધ્યાનગર, ચાર રસ્તા, જલાલપોર

શુક્ર્વારે કોરોનાથી મુત્યુ પામેલ દર્દીઓ

(૧) સિતા નાગરભાઈ રાઠોડ – ૫૦ વર્ષીય મહિલા – નવુ ફળિયું, મોલધરા, નવસારી
(૨) દેવજી હરજીભાઈ પટેલ – ૭૮ વર્ષીય પુરૂષ – પ્રધાનપાડા, સિયાદા, ચીખલી
(૩) સોમાભાઈ મગજીભાઈ પટેલ – ૬૦ વર્ષીય પુરૂષ – ડુબળ ફળિયા, મંદિર ફળિયું, વાંસદા
(૪) ચિંતન બાબુભાઈ પટેલ – ૩૯ વર્ષીય પુરૂષ – આઝાદ ફળિયા, વડસાગર, ગણદેવી

મ્યુકોરમાઈકોશિસનાં નોંધાયેલ દર્દીઓ

(૧) ઉત્તમભાઈ મંગુભાઈ ગાયકવાડ – ૪૫ વર્ષીય પુરૂષ – ઉપલા ફળિયા, ગોડમાળ, વાંસદા
(૨) ગુલાબભાઈ જતરભાઈ ઠોરાટ – ૫૨ વર્ષીય પુરૂષ – થોરાટપાડા, રૂમલા, ચીખલી
(૩) રિના પ્રકાશભાઈ ગાંવિત – ૩૫ વર્ષીય મહિલા – નિચલા ફળિયા, લાછકડી,ïવાંસદા
(૪) દેવતા ભગવાનભાઈ પ્રસાદ – ૫ï૫ વર્ષીય પુરૂષ – મારૂતી નગર, વિજલપોર, જલાલપોર
(૫) સંજયભાઈ ગજાનંદભાઈ પ્રસાદ – ૫૭ વર્ષીય પુરૂષ – ટાંક ફળિયા, ગણદેવી
(૬) ભીંડુ સુનીલકુમાર અગ્રવાલ – ૫૦ વર્ષીય મહિલા – દેવદર્શન ઍપાર્ટમેન્ટ, નવસારી
(૭)ï સંગિતા બારોટ – ૫૩ વર્ષીય મહિલા – શાલીભદ્ર ઍપાર્ટમેન્ટ, નવસારી
(૮) કિશોરભાઈ મણીલાલ કુકણા – ૫૦ વર્ષીય પુરૂષ – અંજુમન વાડી, દેસરા, બીલીમોરા, ગણદેવી
(૯) જીવની દિનેશ – ૫૫ વર્ષીય પુરૂષ – શાંતાદેવી રોડ, ડાયમંડ સીટી, નવસારી
(૧૦) તંજીલાલ ઍ. શેખ – ૩૧ વર્ષીય મહિલા – જુનાથાણા, નવસારી
(૧૧) ભનુભાઈ દેસાઈ – ૭૭ વર્ષીય પુરૂષ – વૃંદાવન સોસાયટી, નવસારી
(૧૨) તંજીલાલ યાદવ – ૪૩ વર્ષીય પુરૂષ – રામજી માર્ક, આંબાવાડ, વિજલપોર, નવસારી
(૧૩) શંકુતલા પટેલ ૬૭ વર્ષીય મહિલા – ભકતાઆશ્રમ, માણેકલાલા રોડ, નવસારી
(૧૪) ભીખુભાઈ છગનભાઈ પટેલ – ૪૧ વર્ષીય પુરૂષ – કોળીવાડ, માણેકપોર, નવસારી
(૧૫) કરિશ્મા છગનભાઈ પટેલ – ૫૪ વર્ષીય પુરૂષ – વાંસદા
(૧૬) પાર્વતીબેન અમૃતભાઈ ગામિત – ૪૯ વર્ષીય મહિલા – ધરમપુરી, વાંસદા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!